કેન્સરના ગંભીર ભયને મુખ્ય 4 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે.

Published by: gujarati.abplive.com

સમયસર સારવાર ન મળતા કેન્સરથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કેન્સરની શરૂઆતમાં શરીરમાં વારંવાર અસહ્ય થાક લાગે છે.

Published by: gujarati.abplive.com

આ બીમારીના કારણે દર્દીનું વજન ખૂબ ઝડપથી ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

વ્યક્તિને સતત ખાંસી આવે છે અને સાથે શરીર પણ દુઃખે છે.

Published by: gujarati.abplive.com

કેન્સર થવાના કારણે શરીર પર ફોલ્લીઓ અને ડાઘા દેખાય છે.

Published by: gujarati.abplive.com

દર્દીને ખોરાક ખાવામાં અને ગળવામાં ઘણી તકલીફ પડે છે.

Published by: gujarati.abplive.com

પાચન બગડવાના કારણે વારંવાર ઝાડા અને ઉલ્ટીની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

શરીરના આ 5 લક્ષણોને ક્યારેય સામાન્ય ન ગણવા જોઈએ.

Published by: gujarati.abplive.com

1 પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com