શરદીમાં બ્રાન્ડી પીવી ફાયદાકારક છે, તે એક મોટી ગેરમાન્યતા છે.

Published by: gujarati.abplive.com

હેલ્થ એક્સપર્ટ્સ આ ઘરેલું નુસખાને જરાય સમર્થન આપતા નથી.

Published by: gujarati.abplive.com

બ્રાન્ડી માત્ર થોડીવાર માટે શરીરમાં ગરમીનો આભાસ કરાવે છે.

Published by: gujarati.abplive.com

તે વાયરસ કે ઈન્ફેક્શનને મટાડતી નથી, પણ માત્ર લક્ષણો દબાવે છે.

Published by: gujarati.abplive.com

બીમારીમાં આલ્કોહોલ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પડે છે.

Published by: gujarati.abplive.com

બાળકોને દવા સમજીને બ્રાન્ડી આપવી અત્યંત જોખમી અને હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

તેનાથી બાળકના મગજ પર અસર થાય છે અને સુગર લેવલ ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

બ્રાન્ડીને બદલે ગરમ 'હર્બલ ટી' કે સૂપ પીવો વધુ સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

સ્ટીમ (વરાળ) લેવી અને પૂરતો આરામ કરવો એ જ સાચો ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

ડોક્ટરની સલાહ વગર દારૂનો ઉપયોગ દવા તરીકે ક્યારેય ન કરવો.

Published by: gujarati.abplive.com