100 ગ્રામ બ્રોકલીમાં આશરે 34 કેલરી હોય છે

બ્રોકલીમાં 2.8 ગ્રામ પ્રોટીન અને 2.6 ગ્રામ ફાઇબર હોય છે

તેમાં વિટામિન C અને વિટામિન K વધુ હોય છે

જે રોગપ્રતિકારક શક્તિ અને હાડકાંની મજબુતી માટે મદદરૂપ

વજન ઘટાડવા માટે બ્રોકલીનો રસ ફાયદાકારક

બ્રોકલી ઉચ્ચ ફાઈબરથી ભરપૂર હોય છે

બ્રોકલી તમારુ પાચન સુધારે છે, પેટ ભરેલું રાખે છે

બ્રોકલી ચયાપચય (Metabolism) ઝડપી બનાવીને ચરબી ઘટાડવામાં મદદ કરે છે

રોજ બ્રોકલીનો રસ પીવાથી વજન ઝડપથી ઘટશે

બ્રોકલીનો રસ સવારે ખાલી પેટે પીવો વધુ અસરકારક છે