ગરમીમાં છાશનું સેવન સૌથી બેસ્ટ માનવામાં આવે છે

છાશ શરીરનું તાપમાન જાળવે છે

છાશ તમને ગરમીથી બચાવે છે

દરરોજ જમ્યા પછી છાશનું સેવન કરવું જોઈએ

છાશ પીવાથી પેટના ઘણા બધા રોગ દૂર થાય છે

છાશના સેવનથી જઠર તથા આંતરડાના રોગ થતા નથી

છાશ શરીરને સ્ફૂર્તિ આપે છે

જમ્યા પછી છાશ પીવાથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે

છાશમાં ખટાશ હોય છે જે શરીર માટે ફાયદાકારક

આજથી જ છાશ પીવાનું શરુ કરી દો