વોક કરવું હૃદય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

નિયમિત વોકથી વજનમાં ઘટાડો થાય છે

પગના મસલ્સ મજબૂત બને છે

માનસિક તણાવ ઘટે છે

શરીરની ઊર્જા વધારવા માટે વોક કરવું શ્રેષ્ઠ છે

દરરોજ વોક કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે

ચાલવું સૌથી સરળ અને અસરકારક કસરત છે

રોજ 5 કિ.મી. વોક કરવાથી આશરે 200થી300 કેલોરી બર્ન થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે