કેટલાક દર્દીઓ ઇલાજ માટે ગામડાથી શહેરમાં જાય છે



કેન્સરનો ઇલાજ કરાવવા દૂર શહેર જવું પડે છે



વારંવાર જવુ પડતું હોવાથી ખર્ચ વધી જાય છે



જોકે કેન્સર પેશન્ટ માટે ટ્રેન સેવા ફ્રી છે



રેલવેએ આ દર્દી માટે નિયમો બનાવ્યાં છે



આવા દર્દીઓને કેવી રીતે ફ્રીમાં મળશે ટિકિટ



સ્લીપર અને થર્ડ એસી કોચમાં ફ્રી સફર



સેકેન્ડ એસી ચેર કારમાં 75ટકા ભાડુ આપવું પડશે



ફસ્ર્ટ ક્લાસમાં 50 ટકા આપવું પડશે



આ માટે હોસ્ટિટલથી સર્ટી બનાવવું પડશે



જે નંબરથી ઓનલાઇન ટિકિટ બુક કરાવો



દર્દીની સાથે આવનારને પણ પુરુ ભાડું નથી આપવું પડતું