ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત કિસમિસ ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કિસમિસનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ મધ્યમ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

કિસમિસમાં ફ્રુક્ટોઝ જેવી કુદરતી શર્કરા હોય છે.

Published by: gujarati.abplive.com

કિસમિસમાં રહેલું ફાઇબર બ્લડ સુગર નિયંત્રિત રાખે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીએ એકવારમાં 10 થી 15 કિસમિસ જ ખાવી.

Published by: gujarati.abplive.com

માત્ર કિસમિસ ખાવાને બદલે તેને બદામ-દહીં સાથે લો.

Published by: gujarati.abplive.com

બદામના પ્રોટીન બ્લડ સુગરને અચાનક વધતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

કિસમિસ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવી વધુ સારી.

Published by: gujarati.abplive.com

પલાળેલી કિસમિસ ખાવાથી તે પચવામાં વધુ સરળ બને છે.

Published by: gujarati.abplive.com

કિસમિસ ખાધા પછી બ્લડ સુગર લેવલ ચોક્કસ ચેક કરવું.

Published by: gujarati.abplive.com