તરબૂચ ઉનાળાનું સૌથી મનપસંદ ફળ છે

પણ શું તે ડાયાબિટીસમાં સુરક્ષિત છે?

નિષ્ણાતોના મતે, ડાયાબિટીસના દર્દીઓ માટે તરબૂચની સંપૂર્ણ મનાઈ નથી

તરબૂચ ખાતી વખતે તેનું પ્રમાણ અને ખાવાની રીતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

તરબૂચમાં કુદરતી શર્કરા હોય છે, જે બ્લડ શુગર પર અસર કરી શકે છે

એક કપ (152 ગ્રામ) તરબૂચમાં લગભગ 9.42 ગ્રામ શુગર હોય છે.

વધુ પડતું તરબૂચ ખાવાથી શરીરમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધી શકે છે.

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન મુજબ, શુગર વગરના તાજા ફળો ડાયાબિટીસમાં ખાઈ શકાય છે.

હંમેશા તરબૂચને એકલું ખાવાને બદલે સંતુલિત આહારના ભાગ રૂપે લેવાની સલાહ છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો