કેરીના રસિયો સાવધાન, અતિ સેવનથી થાય છે આ 10 નુકસાન

Published by: gujarati.abplive.com

કેરીનો વધુ રસ ખાવાથી વજન ઝડપથી વધે છે

Published by: gujarati.abplive.com

વધારે કેરી ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

પેટમાં ગેસ અને અપચાની સમસ્યા થઇ શકે છે

Published by: gujarati.abplive.com

રીનું અતિ સેવન શરીરમાં ગરમાવો વધારે છે

Published by: gujarati.abplive.com

ત્વચા પર પિમ્પલ્સ વધવાની શક્યતા છે

Published by: gujarati.abplive.com

એલર્જી અથવા ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે

Published by: gujarati.abplive.com

દાંતમાં કીડા પડવાનો ખતરો વધે છે

Published by: gujarati.abplive.com

ડાયેરિયા અથવા લૂઝ મોશન થઈ શકે છેે

Published by: gujarati.abplive.com

એસિડિટી અને બળતરાની સમસ્યા વધી શકે છે

Published by: gujarati.abplive.com

હૃદય અને પાચન પર નકારાત્મક અસર પડે છે.

Published by: gujarati.abplive.com