કેરીમાં પ્યુરીન ઓછું છે, તેથી તે યુરિક એસિડ વધારતી નથી.

Published by: gujarati.abplive.com

કેરીમાં રહેલી નેચરલ સુગર યુરિક એસિડનું લેવલ વધારી શકે.

Published by: gujarati.abplive.com

એસિડ કંટ્રોલમાં હોય તો અઠવાડિયે 2-3 વખત ખાઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

વધુ યુરિક એસિડના દર્દીએ મર્યાદિત માત્રામાં જ કેરી ખાવી.

Published by: gujarati.abplive.com

રોજ અડધો કપ ટુકડા અથવા 1 નાની કેરી ખાવી જ સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

મેંગો શેક કે જ્યુસથી યુરિક એસિડ ઝડપથી વધી શકે છે ખાસ.

Published by: gujarati.abplive.com

શેક કે જ્યુસમાં રહેલી ખાંડ એસિડ લેવલ ઝડપથી વધારે છે.

Published by: gujarati.abplive.com

યુરિક એસિડના દર્દીએ કાચી કેરી ખાવાનું ટાળવું જ જોઈએ.

Published by: gujarati.abplive.com

કાચી કેરી કે ખાટો પન્ના સાંધાના દુખાવાની સમસ્યા વધારે.

Published by: gujarati.abplive.com

કેરી ખાતા હોય તો શરીરમાંથી એસિડ કાઢવા વધુ પાણી પીવું.

Published by: gujarati.abplive.com