લીચીમાં રહેલ ભરપૂર પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે.

Published by: gujarati.abplive.com

લીચીમાં રહેલ ફાઇબર કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C અને પોટેશિયમ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

એન્ટીઑકિસડન્ટ તત્વો ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરૂપ.

Published by: gujarati.abplive.com

લીચી ગરમ હોય, તેથી તેને પાણીમાં પલાળીને ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ લીચી ખાવાનું ટાળવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ખાંડનું પ્રમાણ વધુ હોવાથી વજન વધવાની સમસ્યા રહે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતી લીચી ખાવાથી સંધિવાનો દુખાવો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અસ્થમાના દર્દીઓને વધુ લીચી ખાવાથી શ્વાસની તકલીફ થાય.

Published by: gujarati.abplive.com

લીચીના અતિશય સેવનથી ગળામાં દુખાવો થઈ શકે છે મિત્રો.

Published by: gujarati.abplive.com