ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



ઈંડા ખાવાથી શરીરમાં અનેક પ્રકારના વિટામિન્સ અને પ્રોટીન મળે છે



જો કે કેટલાક લોકો માટે ઈંડાનો પીળો ભાગ નુકસાનકારક હોઈ શકે છે



કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઈંડાનો પીળો ભાગ ખાવાથી બચવું જોઈએ



તેને ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધે છે



ઈંડાનો પીળો ભાગ ફેટથી બનેલો હોય છે



તેને ખાવાથી ચરબી જમા થવા લાગે છે



જેમને પાચનની સમસ્યા હોય તેણે પણ આ પીળો ભાગ ન ખાવો જોઈએ



સામાન્ય લોકો ઈંડાનું સેવન કોઈપણ સમયે કરી શકે છે



ઈંડા આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે