પથરીની બીમારી હોય તો ભાત ખાવા જોઈએ કે નહીં?

લોકો જમવામાં ભાતને ખૂબ જ પસંદ કરે છે

ઓક્સાલેટ એક એવો પદાર્થ છે જે શરીરમાં પથરી બનાવવામાં મદદ કરે

ભાતમાં તેની માત્રા ખૂબ જ ઓછી હોય છે

આ કારણે પથરીના દર્દીઓ ભાતનું સેવન કરી શકે છે

કારણ કે ભાત ઓછા ઓક્સાલેટના ખાદ્ય પદાર્થ છે

પચવામાં પણ ભાત એકદમ સરળ

તે પાચનતંત્ર પર વધારે ભાર આપતા નથી

જે પથરીના દર્દીઓ માટે જરુરી હોય છે

પથરીના દર્દીએ રાંધેલા ભાત જ ખાવા જોઈએ કાચા નહીં