વેઇટ લોસ માટે રોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વેઇટ લોસ માટે રોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વજન દીઠ 1.2થી 1.6 ગ્રામ પ્રોટીન લેવાની સલાહ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂરતું પ્રોટીન લેવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રોટીન શરીરની માસપેશીઓને જાળવવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરેક ભોજનમાં પ્રોટીનયુક્ત ખોરાક સામેલ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દૂધ, દહીં, પનીર, દાળ અને ચણા પ્રોટીનના સારા સ્ત્રોત છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇંડા, માછલી અને ચિકન ઉચ્ચ પ્રોટીનનો સોર્સ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માત્ર પ્રોટીન નહીં, સંતુલિત આહાર અને કસરત પણ જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જરૂર કરતાં વધુ પ્રોટીન લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગ્ય પ્રોટીન ઇન્ટેક સાથે વેઇટ લોસ વધુ અસરકારક બની શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ