બ્રોકોલી, પાલક અને કોબી કેન્સર સામે લડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

બેરી, બ્લૂબેરી અને સ્ટ્રોબેરીમાં એન્ટિઑક્સિડન્ટ હોય છે

ટામેટામાં લાયકોપીન હોય છે

જે પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ ઘટાડે છે

લસણ અને આદૂના સેવનથી કેન્સરનો જોખમ ઘટે છે

હર્બલ ટી એન્ટિઑક્સિડન્ટથી ભરપૂર છે

જે સેલ્સને સુરક્ષિત રાખે છે

ઓટ્સ અને બ્રાઉન રાઈસ ફાઇબરને પૂરુ પાડે છે

નિયમિત કસરત કરવાથી પણ કેન્સરનો જોખમ ઘટે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે