સવારે વહેલા નથી જાગી શકતા? આ ટ્રીક અપનાવો

વહેલા જાગવા માટે વહેલા ઊંધી જવું જરૂરી

Published by: gujarati.abplive.com

જલ્દી ઊંધી જવાથી 8 કલાકની ઊંઘ પુરી થાય છે

Published by: gujarati.abplive.com

આઠ કલાકની ઊંઘ બાદ આપોઆપ ઊંઘ ઊડી જાય છે

એલાર્મ ક્લોકની બેડથી દૂર રાખો

એલાર્મ ક્લોકને દૂર રાખવાથી બંધ કરવા ઊંભુ થવું પડશે

આ ટિપ્સથી વહેલું જાગવું સરળ બનશે

Published by: gujarati.abplive.com

ઊંઘવાનો અને જાગવાનો સમય નિશ્ચિત કરો

Published by: gujarati.abplive.com