ઉનાળામાં શરીરને ફ્રેશ રાખવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

ગાજરનો રસ પીવાથી શરીરને પોષક તત્વો મળે છે

ગાજરમાં વિટામિન A હોય છે

ગાજરનો રસ આંખો માટે ફાયદાકારક છે

ઇમ્યુનિટી મજબૂત બનાવા માટે ગાજરનો રસ પીવું જોઈએ

આ રસ ત્વચાને તેજસ્વી રાખે છે

ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવામાં આ રસ મદદ કરે છે

ગાજરનો રસ પાચનને સુધારે છે

હાર્ટ માટે ગાજરનો રસ લાભદાયક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે