લો બ્લડ પ્રેશર હોય તો નબળાઈ અનુભવાય છે

Published by: gujarati.abplive.com

યોગ્ય ખોરાક લેવાથી બ્લડ પ્રેશર સંતુલિત રહે છે

નિષ્ણાતોના મતે, ખોરાકમાં થોડું મીઠું વધારવાથી લો બ્લડ પ્રેશરમાં મદદ મળે છે

કેળું ખાવાથી શરીરને પોષક તત્વો મળે છે

બીટરૂટ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે

નિષ્ણાતોના મતે, કૉફી અને ચા પીવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે

દહીં અને છાશ પાચન માટે પણ સારું હોય છે

દાડમથી શરીરને એનર્જી મળે છે

દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે