ગાજરમાં વિટામીન A, C અને K ભરપૂર માત્રામાં હોય છે



તેને રોજ ખાવાથી આંખોની રોશની સુધરે છે



ગાજર ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે



વજન ઘટાડવામાં પણ ગાજર ફાયદાકારક



દરરોજ ગાજરનું સેવન કરવાથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે



ગાજરમાં બીટા-કેરોટીન વધુ માત્રામાં હોય છે જે આંખો માટે ખૂબ જ સારુ



ડાયાબિટીસના દર્દીઓ માટે ગાજર ફાયદાકારક



પાચનની સમસ્યાઓ હોય તેમના માટે ગાજર બેસ્ટ



ગાજર રોગપ્રતિકારક શક્તિ વધારે છે



ગાજરનું સેવન સ્કીન માટે પણ ફાયદાકારક