સાવધાન, ખાલી પેટ ન પીશો જ્યુસ



સાવધાન, ખાલી પેટ ન પીશો જ્યુસ



જયુસનું સેવન એનર્જી બૂસ્ટર છે



ખાલી પેટ જ્યુસ પીવું નુકસાનકારક છે



સવારે જ્યુસ પીવાથી અનેક નુકસાન થાય છે



ખાલી પેટ પીવાથી એસિડિટી થાય છે



ખાલી પેટ જ્યુસ પીવાથી ગેસ થાય છે.



ગેસની સમસ્યા અપચો પણ થાય છે



જયુસની તુલનામાં ફળો ખાવા વધુ હેલ્ધી છે