સાવધાન,સવારે ખાલી પેટ ચા-કોફી પીવું ખતરનાક

સવારે ઉઠતાની સાથે જ લોકો ચા પીવે છે

આ આદત ખૂબ જ નુકસાનકારક છે.

ચા પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે

પોષક તત્વોનું શોષણ ઓછું થાય છે

ચામાં રહેલું કેફીન નુકસાનકારક છે

કેફીન diuretic effect પેદા કરે છે

એટલે,તે શરીરમાંથી પાણી દૂર કરે છે

આ આદત ડિહાઇડ્રેશ તરફ દોરે છે

ચા શરીરમાં તણાવના હોર્મોન્સ વધારે

ખાલી પેટે ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે

Published by: gujarati.abplive.com

દાંત અને હાડકાં પર પણ ખરાબ અસર