સાવધાન મશરૂમને આ રીતે ખાશો તો થશે નુકસાન



મશરૂમ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો છે



જો કે તેને કાચા ખાવા નુકસાનકારક છે.



આ શાકને કાચા ખાવાં સ્વાસ્થ્ય માટે છે જોખમી



કેટલાક શાકને સલાડમાં કાચા ખાઇએ છીએ



જો કે કેટલાક શાક કાચા ખાવા નુકસાનકારક છે



કાચા શાક પાચનતંત્ર પર ભારે અસર કરશે



કાચા શાક ગેસ એસિડિટી ઉત્પન કરી શકશે



મશરૂમને ક્યારેય પણ કાચા ન ખાવા જોઇએ



રીંગણ કાચા ખાવાથી પાચન તંત્ર ખરાબ થશે



બ્રોકલીને પણ કાચી ખાવાથી ગેસ બનશે



પાલકને પણ બાફીને ખાવી યોગ્ય છે