સાવધાન મૂળાનું રોજ સેવન કરશો તો થશે નુકસાન



રોજ મૂળાનું સેવન કરવાથી શરીર પર થાયછે આ અસર



આયુર્વૈદમાં કેટલીક ચીજોનું રોજ સેવન મનાઇ છે



જેને રોજ ખાવાથી નુકસાન પહોંચે છે.



વાલોર ચોળીને રોજ ન ખાવા જોઇએ



જે શરીરમાં પિતને વધારશે



રેડ મીટનું પણ રોજ સેવન ન કરવું જોઇએ



રોજ રેડ મીટનું સેવન કેન્સરનું બને છે કારણ



મૂળાનું પણ રોજ સેવન ન કરવું જોઇએ



મૂળાની તાસીર ખૂબ જ ગરમ છે.



રોજ મૂળાના સેવનથી થાઇરોઇડસ પર ખરાબ અસર થશે



all picture taken from amp gallery