સાવધાન, તુલસીના પાન ચાવવાના જાણો નુકસાન

સાવધાન, તુલસીના પાન ચાવવાના જાણો નુકસાન

તુલસીમાં સ્વાસ્થ્યવર્ધી ગુણો છે

તુલીસમાં જિંક આયરન છે

વિટામિન સીનો પણ સારો સોર્સ છે

તુલસીને ચાવીને ન ખાવી જોઇએ

તેનાથી કેટલાક નુકસાન થાય છે

તુલસીમાં પારા અને આયરન છે

જેનાથી દાંત ખરાબ થઇ જાય છે

પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે

તુલસીના પાન ખાવાથી પાયરિયા થઇ શકે છે

તુલસીને ઉકાળો કે ટી પી શકો છો

તુલસીને ઉકાળો કે ટી પી શકો છો