સાવધાન આ રોગથી પીડિતે ન કરવું જોઇએ પનીરનું સેવન



બ્લડ પ્રેશરની સમસ્યામાં ડેરી પ્રોડક્સનું ન કરો સેવન



પનીર કેલ્શિયમ પ્રોટીનનો સ્ત્રોત છે



વધુ સેવન નુકસાનને પણ નોતરે છે



હાઇ બીપીની સમસ્યામાં ઓછું સેવન કરવું



કારણ કે તેમાં સોડિયમ પણ વધુ હોય છે



પનીરમાં વસા હોય છે,



જે હૃદય રોગનું જોખમ વધારે છે



અધિક સોડિયમ બીપી વધારે છે