સાવધાન આ લોકોએ ન ખાવું જોઇએ ક્યારેય પનીર



આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઇએ પનીર



પનીર કેલ્શિયમ પ્રોટીનનો સ્ત્રોત છે



વધુ સેવન નુકસાનને પણ નોતરે છે



વધુ ખાવાથી વજન પણ વધી શકે છે



પનીરમાં કેલેરી વધુ માત્રામાં હોય છે



પનીરમાં લેક્ટોઝ હોય છે



જે પેટમાં દુખાવાનું કારણ બને છે



હાઇ બીપીની સમસ્યામાં ઓછું સેવન કરવું



કારણ કે તેમાં સોડિયમ પણ વધુ હોય છે



પનીરમાં વસા હોય છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે



વધુ પનીરનું સેવન કબજિયાતનું કારણ બને છે



સ્કિન એલર્જીની સમસ્યામાં પણ ન ખાવું જોઇએ



પનીરનો હેલ્ધી વિકલ્પ ટોફૂ છે