આ લોકએ ન ખાવા જોઇએ અખરોટ



અખરોટમાં સ્વાસ્થ્યવર્ધી ગુણો છે



અખરોટ બઘા માટે યોગ્ય નથી



આ લોકો માટે અખરોટ નુકસાનકારક છે



જો સ્કિન એલર્જી હોય તો ન ખાવા જોઇએ



અખરોટથી ખંજળાવલ રેશિશ થઇ શકે છે



અખરોટના સેવનથી સ્કિન એલર્જી થઇ શકે છે



ડાયવર્ટિકુલાઇટિસ હોય તો ન ખાવા જોઇએ



અખરોટનો ટૂકડો આંતરડામાં ફસાઇ શકે છે



હર્પીઝની સમસ્યામાં પણ અખરોટ અવોઇડ કરો



અખરોટમાં હાઇ કેલેરી હોય છે



વજન ઉતારવા માંગો છો તો ન કરો સેવન



થાઇરોડસના દર્દીએ ડોક્ટરની સલાહ લેવી



અખરોટનું સેવન દવાની અસર કમ કરે છે



બ્લડ થિનર્સ લેનારે અખરોટનું સેવન ન કરવું



અખરોટનું વધુ સેવનથી બ્લોટિંગ થઇ શકે છે