દહીંમાં મિલાવટ છે કે નહીં આ રીતે કરો ચેક



દહીંમાં મિલાવટ છે કે નહીં આ રીતે કરો ચેક



ગરમીમાં દહીંનું અચૂક સેવન કરવું જોઇએ



દહીં અનેક પોષક તત્વોથી ભરપૂર છે



બજારમાં મળતું દહી હંમેશા પ્યોર નથી હોતું



બજારમાં મળતું દહી હંમેશા પ્યોર નથી હોતું



બજારના દહીમાં અનેક મિલાવટ હોઇ શકે છે







તેમાં હાઇ ફેટ કોન્ટેન્ટ પણ હોઇ શકે છે



જે સ્વાસ્થ્ય માટે હિતકારી નથી



તેમાં સલ્ફ્યુરિક એસિડ મિક્સ કરવામાં આવે છે



પ્યોર કે મિલાવટવાળા દહીંની આ રીતે કરો ઓળખ



એક વાસણમાં એક ચમચી દહીં મૂકો



તેમાં હાઇડ્રોક્લોરિક એસિડની બુંદ નાખો



જો દહીં લાલ થઇ જાય તો ભેળશેળ યુક્ત દહી છે