ગરમીમાં આ હેલ્ધી સ્નેક્સ વજનને કરે છે ઓછું શું આપ મેદસ્વીતાની સમસ્યાથી પીડિત છો ગરમીમાં આ હેલ્ધી સ્નેકસ વજનને ઉતારશે મમરાનું સેવન નાસ્તામાં કરી શકો છો એક બાઉલ મમરામાં 100 કેલેરી હોય છે મખાના કેલ્શિયમનો સારો સોર્સ છે મખાનને નાસ્તામાં સામેલ કરો મખાના વેઇટ લોસમાં પણ મદદ કરશે રોસ્ટેડ ચણા,મખાના પૌવામાં લો કેલેરી હોય છે તરબૂચનું જ્યુસ પણ ડાયટમાં સામેલ કરી શકો છો