દૂધ ભારતમાં દરેક ઘરની એક મહત્વની જરૂરિયાત છે.

Published by: gujarati.abplive.com

ભારત દેશ દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક છે.

Published by: gujarati.abplive.com

તપાસમાં દૂધના ઘણા નમૂનાઓ નબળા સાબિત થયા છે.

Published by: gujarati.abplive.com

દૂધમાં પાણી, સ્ટાર્ચ અને યુરિયાની ભેળસેળ થાય છે.

Published by: gujarati.abplive.com

લાંબી સપ્લાય ચેઇનમાં શુદ્ધતા જાળવવી મોટો પડકાર છે.

Published by: gujarati.abplive.com

ખરાબ દૂધથી લીવર અને કિડનીને નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લીસી સપાટી પર દૂધનું ટીપું નાખી પાણી ચેક કરો.

Published by: gujarati.abplive.com

આયોડિનના ટીપાંથી દૂધમાં સ્ટાર્ચની તપાસ કરો.

Published by: gujarati.abplive.com

બોટલમાં દૂધ હલાવતા વધુ ફીણ થાય તો ડિટર્જન્ટ છે.

Published by: gujarati.abplive.com

ટેસ્ટિંગ કિટની મદદથી મિનિટોમાં શુદ્ધતા તપાસો.

Published by: gujarati.abplive.com