ચિયા સીડ્સ ફાઈબર અને પ્રોટીનનો મોટો ખજાનો છે.

Published by: gujarati.abplive.com

ખોટી રીતે ખાવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

તેને સીધા ખાવાને બદલે પાણીમાં પલાળીને જ ખાવા.

Published by: gujarati.abplive.com

1 ગ્લાસ પાણીમાં 1થી 2 ચમચી બીજ પલાળવા પૂરતા છે.

Published by: gujarati.abplive.com

ચિયા સીડ્સને 20થી 30 મિનિટ સુધી પલાળી રાખવા.

Published by: gujarati.abplive.com

તે વજન નિયંત્રણ અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

સૂકા સીડ્સ ખાવાથી પેટ ફૂલવું કે ગેસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તેને સ્મૂધી, દહીં કે ઓટ્સમાં મિક્સ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 15થી 30 ગ્રામ ચિયા સીડ્સ ખાવા પૂરતા છે.

Published by: gujarati.abplive.com

સવારે નાસ્તામાં આ બીજ ખાવા સૌથી વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com