કેળાનું સેવન કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે

કેળા શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે

રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ

કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે

કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે

કેળા એક એવું ફળ છે જેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે

કેળામાં વિટામિન B6 નું પ્રમાણ હોય છે

કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે

Published by: gujarati.abplive.com

કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે

કેળા રોગ પ્રતિકારક શકિતને વધારે છે