બળતરા વિરોધી અને એન્ટિવાયરલ ગુણધર્મોથી ભરપૂર ચીકુ વિટામિન A અને C નો સમૃદ્ધ સ્ત્રોત છે, જે એકંદર સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.