ચીકુ સ્વાદમાં ખૂબ મીઠા હોવા છતાં દરેક માટે ફાયદાકારક નથી.

Published by: gujarati.abplive.com

ચીકુમાં વધારે શર્કરા હોવાથી બ્લડ શુગર અચાનક વધી જાય છે.

Published by: gujarati.abplive.com

સંવેદનશીલ ત્વચાવાળા લોકોને ચીકુથી એલર્જી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચીકુમાં રહેલા ટેનિનથી શરીરમાં ખંજવાળ કે સોજો આવી શકે.

Published by: gujarati.abplive.com

વધુ ચીકુ ખાવાથી પાચનતંત્ર પર ખોટું દબાણ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

વધારે પડતા ચીકુ ખાવાથી પેટમાં દુખાવો કે ગેસ થઈ શકે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માંગતા લોકોએ ચીકુ ખાવામાં સાવધાની રાખવી.

Published by: gujarati.abplive.com

ચીકુ શેક પીવાથી શરીરમાં કેલરી વધે છે અને વજન વધે છે.

Published by: gujarati.abplive.com

ભૂલથી પણ કાચા ચીકુ ખાવાથી મોઢાનો સ્વાદ બગડી જાય છે.

Published by: gujarati.abplive.com

કાચા ચીકુ ખાવાથી ગળામાં ખંજવાળ કે અલ્સર થઈ શકે છે.

Published by: gujarati.abplive.com