કોઈપણ ખોરાક ખાધા પછી તરત પાણી પીવું નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

મસાલેદાર કે મીઠો ખોરાક ખાઈને તરત પાણી ન પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તરબૂચ જેવા ફળો ખાધા પછી પાણી પીવાથી ગેસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચા કે કોફી પીધા પછી ઠંડું પાણી પીવાથી દાંત નબળા પડે.

Published by: gujarati.abplive.com

અચાનક ફેરફારથી ગળામાં દુખાવો કે શરદીની તકલીફ થાય છે.

Published by: gujarati.abplive.com

મગફળી ખાધા પછી તરત પાણી પીવાથી ગળામાં બળતરા થાય છે.

Published by: gujarati.abplive.com

કેળા ખાધા પછી ઠંડું પાણી પીવાથી કબજિયાત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

દૂધ પીધા પછી તરત પાણી પીવાથી પોષક તત્વો નષ્ટ થાય છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ખોરાક ખાધા પછી 30 થી 45 મિનિટે જ પાણી પીવું.

Published by: gujarati.abplive.com

યોગ્ય સમયે જ પાણી પીવાથી આપણું પાચનતંત્ર સારું રહે.

Published by: gujarati.abplive.com