ચીકુ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



ફાઈબરથી ભરપૂર, ચીકુ પેટ અને પાચન માટે ઉત્તમ ફળ



પરંતુ ચીકુ વધારે ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે



ચીકુ ખાવા કેટલાક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક



સુગરના દર્દીઓએ ચીકુ ન ખાવા જોઈએ



જો તમને એલર્જી હોય તો ચીકુનું સેવન ટાળો



વધુ પડતું ચીકુ ખાવાથી પણ આપણા પાચનતંત્ર પર દબાણ આવે છે



ચીકુ ખાવાથી કેટલીકવાર મેદસ્વીતા વધે છે



વજન ઘટાડવા માંગતા લોકોએ ચીકુ ન ખાવા જોઈએ



સામાન્ય લોકો ગમે ત્યારે ચીકુ ખાઈ શકે છે