ઘરના રસોડમાં સરળતાથી મળી આવતું તજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

તજ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ

તજનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે

તજમાં રહેલા એન્ટીઑકિસડન્ટ્સ તણાવથી બચાવવામાં મદદ કરે છે

શરીરમાં બળતરા ઘટાડવામાં પણ તજ મદદરૂપ

તજ પાચનક્રિયા સુધારવામાં મદદ કરી શકે

ગેસ, પેટ ફૂલવું અને અપચામાં તજનું સેવન રાહત આપશે

તજમાં રહેલા કેટલાક ખનિજો બ્લડ પ્રેશરના નિયંત્રણમાં મદદરૂપ

તજનું મર્યાદિત સેવન સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપશે

તજને ચા, ગરમ પાણી અથવા દૂધમાં મિક્સ કરી આહારમાં સામેલ કરી શકો