નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી જેવા ખાટા ફળોનો વિચાર આવતા જ તમારા મોંમાં પાણી આવી જાય છે.



આ ફળો વિટામિન સીથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.



પરંતુ શું ખાટા ફળો સ્ત્રીઓ માટે ફાયદાકારક છે કે નહીં?



જો તમને વારંવાર હાર્ટબર્ન, ગેસ અથવા એસિડ રિફ્લક્સની ફરિયાદ રહે છે તો ખાટા ફળો તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.



ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનામાં સ્ત્રીઓને ઉબકા અને ઉલટીની સમસ્યાઓ વધુ હોય છે.



આવી સ્થિતિમાં ખાટા ફળો વધુ માત્રામાં ખાવાથી આ લક્ષણો વધી શકે છે.



ખાટા ફળોમાં રહેલું એસિડ દાંતના એનામેલને નબળું પાડે છે, જે સેન્સિટિવિટી અને ક્રેવિટીની સમસ્યા વધારી શકે છે



યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનથી પીડિત મહિલાઓએ ખાટા ફળો ખાવાનું ટાળવું જોઇએ



કેટલાક કિસ્સાઓમાં ખાટા ફળોની એલર્જી હોય છે.



સ્કિન સેન્સિટિવિટી ધરાવતી મહિલાઓએ સાવધાની સાથે ખાટા ફળો ખાવા જોઈએ.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો