આ લોકોએ ન પીવું જોઇએ નારિયેળ પાણી કિડનીના દર્દીએ આ પાણી ન પીવું જોઇએ નારિયેળ પાણી પોટેશિયમથી ભરપૂર છે જે કિડની પર પ્રેશર સર્જે છે શરદીના દર્દીએ આ પાણી ન પીવું જોઇએ નારિયેળ પાણીની તાસીર ગરમ હોય છે જે કફ પ્રકૃતિ ધરાવતા લોકો માટે યોગ્ય નથી બ્લડ સુગરની દર્દીઓએ પણ ન પીવું જોઇએ એલર્જીની સમસ્યા હોય તો પણ ન પીવું જોઇએ