ફ્રિજનું પાણી સ્વાસ્થ્યને નુકસાન કરે છે



ઠંડુ પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે



ઠંડુ પાણી સૌથી વધુ નુકસાન પાચનતંત્રને કરે છે



તેનાથી સમગ્ર પાચનતંત્રને અસર થાય છે



વધુ ઠંડુ પાણી તમારા શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે



ગળાની સમસ્યા ઠંડુ પાણી ન પીવાનું બીજુ કારણ છે



ઠંડા પાણીથી ગળામાં કફ જામે છે અને શરદી થઈ શકે છે



જે તમારા શ્વસનતંત્રને સીધી અસર કરે છે



ભોજન બાદ ઠંડુ પાણી પીવાનું હંમેશા ટાળવું જોઇએ



ઠંડા પાણીથી હૃદયના ધબકારની ગતિ ઘટી શકે છે