ફેફસાંનું કેન્સર (Lung Cancer) એક અત્યંત ગંભીર, ખતરનાક અને જીવલેણ બીમારી છે.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન (સ્મોકિંગ) ની સાથે સાથે વધતું 'વાયુ પ્રદૂષણ' પણ આ કેન્સરનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

મેડિકલ જર્નલ 'લેન્સેટ' ના રિપોર્ટ મુજબ, વર્ષ 2022 માં ફેફસાના કેન્સરના 53 70% કેસો નોંધાયા હતા.

Published by: gujarati.abplive.com

હાલમાં ભારત, ચીન અને થાઇલેન્ડ જેવા એશિયન દેશોમાં આ કેન્સરના કેસ અત્યંત ઝડપથી વધી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

10 ઘાતક લક્ષણો: લાંબા સમય સુધી સતત ખાંસી આવવી અને દવાથી પણ ન મટવી.

Published by: gujarati.abplive.com

ખાંસી ખાતી વખતે ગળફામાં (થૂંકમાં) લોહી નીકળવું, જે સૌથી ગંભીર ચેતવણી છે.

Published by: gujarati.abplive.com

ગળામાં કોઈ ઇન્ફેક્શન ન હોવા છતાં અવાજમાં સતત કર્કશતા (ભારેપણું) આવવી.

Published by: gujarati.abplive.com

થોડું ચાલવા પર કે સામાન્ય કામ કરવાથી શ્વાસ ફૂલવો અને ચહેરો સફેદ પડી જવો.

Published by: gujarati.abplive.com

છાતી અને ખભાના ભાગમાં સતત દુખાવો રહેવો તેમજ હંમેશા થાક અને નબળાઈ લાગવી.

Published by: gujarati.abplive.com

ચહેરા, હાથ, ખભા અને છાતીના ઉપરના ભાગમાં અસામાન્ય સોજો આવવો તેમજ ભૂખ ન લાગવી.

Published by: gujarati.abplive.com

(નોંધ: આ લક્ષણો દેખાય તો ગભરાવાને બદલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી તપાસ કરાવવી હિતાવહ છે.)

Published by: gujarati.abplive.com