કબજિયાત એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો ધ્યાન ન આપવામાં આવે તો તે અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકો ટોયલેટમાં 20-30 મિનિટ સુધી બેસી રહેવા છતાં પેટ સાફ ન થવાની ફરિયાદ કરે છે.

Published by: gujarati.abplive.com

દવાઓ લેવાને બદલે કેટલાક નેચરલ ઘરેલું ઉપાયો અને આદતોમાં ફેરફાર કરીને આ સમસ્યા હલ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

સાચી પોઝિશન: ટોયલેટ સીટ પર બેસતી વખતે પગની નીચે એક નાનું સ્ટૂલ મૂકવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આમ કરવાથી ઘૂંટણ ઉપર રહે છે અને આંતરડા પર કુદરતી દબાણ આવે છે, જેથી પેટ સરળતાથી સાફ થાય છે.

Published by: gujarati.abplive.com

ભરપૂર પાણી પીવો: દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

ઓછું પાણી પીવાથી મળ (સ્ટૂલ) સખત થઈ જાય છે, જેના કારણે ટોયલેટમાં જોર કરવું પડે છે.

Published by: gujarati.abplive.com

હુંફાળું પાણી: નિયમિતપણે હુંફાળું ગરમ પાણી પીવાથી આંતરડાની મૂવમેન્ટ સુધરે છે અને કબજિયાતમાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત કસરત: જો પાચનતંત્ર નબળું હોય, તો દરરોજ કસરત કરવાની આદત પાડવી જોઈએ.

Published by: gujarati.abplive.com

કસરત કરવાથી પાચનક્રિયા સક્રિય થાય છે અને પેટ સાફ થવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com