લોકો સવારે નાસ્તામાં બ્રેડ અને બટર ખાય છે

Published by: gujarati.abplive.com

જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

બ્રેડ મોટાભાગે મેંદામાંથી બને છે

બ્રેડ ખાવાથી બ્લડ સુગર વધવાનું જોખમ રહે છે

આ બ્રેડથી વજન વધે છે અને અનેક બીમારીઓ થાય છે

તેથી સવારે બ્રેડ ખાવાનું નાસ્તમાં ટાળવું જોઈએ

શક્ય હોય ત્યાં સુધી દરરોજ બ્રેડ ખાવાથી બચવું જોઈએ

દરરોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

રોજ બ્રેડ ખાવાથી પેટનું ફૂલવું, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે