ગરમીમાં શરીરમાં પાણીની કમી થઇ જાય છે



હાઇડ્રેઇટ રહેવા માટે પુરતું પાણી પીવું જરૂરી છે



આજ રીતે પાણીવાળા શાકનું પણ સેવન કરોટ







આ ઉપરાંત ભીંડો પણ પોષણનો ખજાનો છે



કરેલા સુગરના પેશન્ટ માટે ઉપકારક છે



કાકડી પાણીથી ભરપૂર હોવાથી કરો સેવન



દુધી ગરમીમાં આપને શીતળતા આપશે



પરવળનું સેવન પણ ઉનાળામાં હિતકારી છે