દરેક માતાપિતા ઈચ્છે છે કે પોતાના બાળકનું મગજ કમ્પ્યૂટર જેવું બને



આ માટે બાળકના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ



અહીં કેટલાક ફૂડ વિશે જાણીશું જે બાળકનું મગજ સાર્પ કરે છે



બદામનું સેવન કરવાથી મગજ તેજ બને છે



અખરોટ,કાજુ,પિતા જેવા અન્ય સૂકા ફળો



લીલા શાકભાજી: પાલક, કોબીજ, બ્રોકોલી વગેરે



દૂધ અને દહીં



આખા અનાજ: ઓટ્સ, બ્રાઉન રાઇસ વગેરે



આ ઉપરાંત પુરતી ઉંઘ અને મગજની કસરતો પણ પણ જરુરી છે



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે