આ લો કલેરીના ફૂડ વજન કરશે ઓછું



કાકડીમાં વોટર કન્ટેન્ટ વધુ છે



કાકડી લો કેલેરી ફૂડ છે



બીટ પણ લો કેલેરી ફૂડ છે



બીટમાં ફાઇબર વિટામિન ખનીજ છે



મૂળામાં વિટામિન સી, પોટેશિયમ છે



વેઇટ લોસમાં મૂળા પણ કારગર છે



પાલક પણ એક લો કેલેરી ફૂડ છે



પાલક ખનીજ વિટામિનનો સારો સાર્સ છે



મશરૂમ ફાઇબર, પ્રોટીનનો સારો સોર્સ છે



સફરજન ફાઇબરયુક્ત લો કેલેરી ફૂડ છે



આ તમામ ફૂડ લો કેલેરી ફૂડ છે.