વજન ઘટાડવા માટે મધને ગરમ પાણી અને લીંબુ સાથે લઈ શકાય

ગરમ પાણીમાં એક ચમચી મધ અને તજ નાખીને પી શકાય છે

મધ અને લસણનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે

દૂધ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટે

તજ અને મધનું સેવન પણ કેટલાક લોકો વજન મેનેજમેન્ટ માટે કરે છે.

ગ્રીન ટી સાથે થોડું મધ ખાંડના વિકલ્પ તરીકે લઈ શકાય છે.

મધમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને ફેનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે

વજન ઘટાડવા માટે ડાયટમાં મધને અલગ અલગ રીતે સામેલ કરો

ચિયા સીડ્સ અને મધને પાણી અથવા દહીં સાથે લઈ શકાય છે.

વજન ઘટાડતી વખતે ઓછી માત્રામાં સેવન કરવું યોગ્ય