40 બાદ પણ ફિટ એન્ડ ફાઇન રહેવા આ ફૂડનું કરો સેવન



40 બાદ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ



જીવનભર દૂર રહેશે બીમારીઓ



ઓમેગા 3 ફેટી એસિડ્સ શરીર માટે જરૂરી



તેના માટે ફિશનું સેવન અચૂક કરવું જોઇએ



આખા અનાજનું સેવન પણ ગુણકારી છે



ગ્રીન વેજીટેબલને ડાયટમાં સામેલ કરો



રેસાયુક્ત ફૂડનું સેવન અચૂક કરો



દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે



દાડમ ધમનીઓમાં ફેટના સંચયને રોકવામાં મદદ કરે છે.



દાડમ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે



ફ્લેક્સસીડ એક સુપર ફૂડ છે



હળદરવાળા દૂધનું નિયમિત સેવન કરો



બીટરૂટ પણ એક સુપરફૂડ છે