વેઇટ લોસની જર્નિમાં આ ફળોનું કરો સેવન



બ્રેકફાસ્ટમાં લો આ ફૂડ નહિ વધે વજન



સવારે નાસ્તમાં એગ લઇ શકો છો



સવારે એક કેળાનું સેવન કરી શકો છો



દહીંમાં ચિયા સીડ્સ મિક્સને લઇ શકાય



બ્રેકફાસ્ટમાં ડ્રાયફ્રૂટસ પણ સારો ઓપ્શન છે,



આપ પીનટ બટર પણ લઇ શકો છો



ઇડલી પૌવા પણ સારો વિકલ્પ છે



બાફેલા કે શકેલા શક્કરિયા ખાઇ શકાય