અજમાનું સેવન શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે



દરેક લોકો માટે અજમો ફાયદાકારક નથી



કેટલાક લોકો માટે અજમો નુકસાનકારક બની શકે



અજમાની ગરમ તાસીર છે



વધુ માત્રામાં અજમાનું સેવન કરવાથી ઝાડા અને ઉલ્ટી થઈ શકે



મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન અજમાનું સેવન ન કરવું જોઈએ



કોઈ સ્કીનની સમસ્યા હોય તો અજમાનું સેવન ન કરો



પેટની કોઈ સમસ્યા હોય તો અજમો ન ખાવો જોઈએ



બ્લડ પ્રેશરના દર્દીઓને અજમાનું સેવન ન કરવું જોઇએ



અજમો ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે